સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશ સમિતિ દ્વારા ઓટીપી ઉમેદવારોના મોબાઇલ નંબર અને ઈમેલ આઇડી પર મોકલવામાં આવતા હોઈ તેઓએ રજિસ્ટ્રેશન દરમ્યાન યુઝર આઇડી બનાવતી વખતે પોતાના મોબાઇલ નંબર અને ઈમેલનો ઉપયોગ કરવો અને તે મોબાઇલ અને ઈમેલ આઇડીને સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન એક્ટિવ રાખવા.
Registration for Second Year Diploma (CtoD) (from 17.04.2026 to 30.04.2026) is open to candidates who have completed SSC + a valid 2-year ITI/TEB/IGTR course with certificate. ૧૭/૪/૨૦૨૬ થી ૩૦/૦૪/૨૦૨૬ સુધી દ્વિતીય વર્ષ ડિપ્લોમા (સી ટુ ડી) ના રજીસ્ટ્રેશન માત્ર તે અરજદારો માટે છે જેમણે એસ.એસ.સી. + બે વર્ષનો માન્ય આઈ.ટી.આઈ./ટી.ઈ.બી./IGTR નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હોય.
Candidate Activity Board
INTRODUCTION
The Government of Gujarat, in the Legislative Assembly has passed an act, Act No.2 of 2008 called “Gujarat Professional Technical Educational Colleges or institutions (Regulation of Admission and Fixation of Fees) Act, 2007” to make special provision for regulation of admission in the professional technical education colleges or institutions in the State and fixation of fees in such colleges or institutions and for matter connected therewith.
ACPDC Help Line (8 am to 12 am) 079-26566000